યંગના બે સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં પડદા પર શલાકાઓ રચવા માટે એકવર્ણી પ્રકાશના પુંજનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યતિકરણ પામતા બે પુંજમાંથી એકના માર્ગમાં પાતળી મિકાની પ્લેટ મૂકવામાં આવે,ત્યારે...

  • A
    શલાકાની પહોળાઈ વધે છે.
  • B
    શલાકાની પહોળાઈ ઘટે છે.
  • C
    શલાકાની પહોળાઈ અચળ રહે છે,પરંતુ શલાકાઓ સ્થાનાંતરિત (shift) થાય છે.
  • D
    શલાકાઓની ભાત અદ્રશ્ય થઈ જાય છે.

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં, $5900 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $2 \text{ mm}$ અંતરે રહેલી સમાંતર સાંકડી સ્લિટો વડે મળતી ફ્રિન્જની પહોળાઈ $1.2 \text{ mm}$ હતી. આ ગોઠવણમાં, જો સ્લિટ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતા દોઢ ગણું વધારવામાં આવે, તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થાય ($ \text{ mm}$ માં)?

$0.6 \,mm$ અંતરે રહેલી બે સમાંતર સ્લિટ્સને $6000 \,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સ્ત્રોત વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટ્સથી $1 \,m$ દૂર રહેલા પડદા પર બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ (dark fringes) વચ્ચેનું અંતર કેટલું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં મહત્તમ તીવ્રતા $I_0$ છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 5\lambda$ છે,જ્યાં $\lambda$ એ પ્રયોગમાં વપરાતા એકરંગી પ્રકાશની તરંગલંબાઇ છે. $D = 10d$ અંતરે રહેલા પડદા પર એક સ્લિટની સામે પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2 \, mm$ છે અને પડદો સ્લિટથી $200 \, cm$ દૂર છે. જો પ્રકાશની તરંગલંબાઈ $5000 \, \mathring{A}$ હોય,તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર $cm$ માં શોધો.

સ્ક્રીન પર એક બિંદુએ મળતા બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગો વચ્ચેનો પથ તફાવત $\left(\frac{57}{2}\right) \lambda$ છે. તે બિંદુએ મળતી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo