સ્ક્રીન પર એક બિંદુએ મળતા બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગો વચ્ચેનો પથ તફાવત $\left(\frac{57}{2}\right) \lambda$ છે. તે બિંદુએ મળતી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા કઈ હશે?

  • A
    $29^{\text{મી}}$ પ્રકાશિત શલાકા
  • B
    $57^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા
  • C
    $57^{\text{મી}}$ પ્રકાશિત શલાકા
  • D
    $29^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, બે સ્લિટ્સને $\lambda$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. $A_1P$ ને જોડતી રેખા $A_1A_2$ ને લંબ છે. જો $P$ બિંદુએ પ્રથમ ન્યૂનતમ (વિનાશક વ્યતિકરણ) જોવા મળે, તો સ્લિટ વચ્ચેનું અંતર '$a$' નું મૂલ્ય કેટલું હશે? (જ્યાં $D$ એ સ્ત્રોત અને પડદા વચ્ચેનું અંતર છે):

યંગનો પ્રયોગ દર્શાવે છે કે . . . . . .

દ્વિ-સ્લિટ પ્રયોગમાં સ્થાયી વ્યતિકરણ શલાકાઓ માટે,આવશ્યક શરત/શરતો કઈ છે?
$1$. ઉદગમો સુસંબદ્ધ હોવા જોઈએ.
$2$. બંને ઉદગમોની તીવ્રતા સમાન હોવી જોઈએ.
અહીં,સાચો વિકલ્પ/વિકલ્પો કયો/કયા છે?

યંગના ડબલ-સ્લિટ પ્રાયોગિક સેટઅપને $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે છે. સ્લિટનું અંતર $1 \ mm$ છે અને સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર $1.33 \ m$ છે. જો સ્લિટ પર આપાત પ્રકાશની તરંગલંબાઇ $6300 \ \mathring{A}$ હોય,તો સ્ક્રીન પર ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે?

જ્યારે યંગના ડબલ-સ્લિટ પ્રયોગને હવાને બદલે પાણીમાં કરવામાં આવે ત્યારે ફ્રિન્જની પહોળાઈ પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo