યંગનો પ્રયોગ દર્શાવે છે કે . . . . . .

  • A
    પ્રકાશ તરંગોનો બનેલો છે.
  • B
    પ્રકાશ કણોનો બનેલો છે.
  • C
    પ્રકાશ તરંગો કે કણોમાંથી કોઈનો બનેલો નથી.
  • D
    પ્રકાશ તરંગ અને કણ બંને પ્રકૃતિ ધરાવે છે.

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં નીચેના દરેક ઓપરેશનને કારણે વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થાય છે:
$(a)$ પડદાને સ્લિટના સમતલથી દૂર ખસેડવામાં આવે છે;
$(b)$ (એકવર્ણી) ઉદગમને ટૂંકી તરંગલંબાઇ ધરાવતા બીજા (એકવર્ણી) ઉદગમ વડે બદલવામાં આવે છે;
$(c)$ બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે છે;
$(d)$ ઉદગમ સ્લિટને ડબલ-સ્લિટના સમતલની નજીક લાવવામાં આવે છે;
$(e)$ ઉદગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે છે;
$(f)$ એકવર્ણી ઉદગમને સફેદ પ્રકાશના ઉદગમ વડે બદલવામાં આવે છે?
(દરેક ઓપરેશનમાં,નિર્દિષ્ટ કરેલા સિવાયના તમામ પરિમાણો અપરિવર્તિત રહે તેમ ધારો.)

$YDSE$ માં $400 \, nm$ અને $560 \, nm$ તરંગલંબાઇ ધરાવતા દ્વિ-વર્ણી પ્રકાશનો ઉપયોગ થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.1 \, mm$ છે અને સ્લિટ્સના સમતલ તથા પડદા વચ્ચેનું અંતર $1 \, m$ છે. સંપૂર્ણ અંધકારના બે ક્રમિક પ્રદેશો વચ્ચેનું લઘુત્તમ અંતર......$mm$ છે.

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,પડદા પરના એક ચોક્કસ બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગલંબાઈનો $\frac{1}{8}$ ભાગ છે. તે બિંદુએ પ્રકાશની તીવ્રતા અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda = 5890 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરતા શલાકાની કોણીય પહોળાઈ $0.20^\circ$ છે. જો કોણીય પહોળાઈ $10\%$ વધારવી હોય,તો તરંગલંબાઈમાં .......... $\mathring{A}$ નો વધારો કરવો પડે.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ $A$ અને $B$ ને પ્રકાશિત કરવા માટે એકરંગી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટની સામે મૂકવામાં આવેલા પડદા પર વ્યતિકરણની ભાત (interference fringes) જોવા મળે છે. જો સ્લિટ $A$ માંથી આવતા કિરણના માર્ગમાં એક પાતળી કાચની પ્લેટ લંબરૂપે મૂકવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo