યંગના બે સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશના સ્થાને સફેદ પ્રકાશ લેવામાં આવે તો...

  • A
    બધી પ્રકાશિત શલાકાઓ શ્વેત થશે.
  • B
    બધી પ્રકાશિત શલાકાઓ જાંબલી અને રાતા રંગની વચ્ચેની થશે.
  • C
    માત્ર કેન્દ્રીય શલાકા જ શ્વેત થશે, બાકીની બધી શલાકાઓ રંગીન થશે.
  • D
    શલાકાઓ દેખાશે નહીં.

Explore More

Similar Questions

$YDSE$ માં,જો સ્લિટ્સની પહોળાઈ અસમાન હોય તો:

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સફેદ પ્રકાશનો ઉપયોગ થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $b$ છે. પડદો સ્લિટ્સથી $d$ $(d >> b)$ અંતરે છે. એક સ્લિટની બરાબર સામે કેટલીક તરંગલંબાઇઓ ગેરહાજર છે. આ તરંગલંબાઇઓ કઈ છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જે એકરંગી પ્રકાશ દ્વારા પ્રકાશિત છે,દરેક સ્લિટમાંથી પડદા પર પહોંચતી તીવ્રતા $I$ છે. તો જે બિંદુએ કળા તફાવત $60^{\circ}$ હોય ત્યાં પરિણામી તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

યંગનો બે સ્લિટનો પ્રયોગ $550 \,nm$ ની તરંગલંબાઈ માટે કરવામાં આવે છે. જો બે સ્લિટ વચ્ચેનું અંતર $1.10 \,mm$ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1 \,m$ હોય,તો બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર .....$mm$ છે.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જ્યારે બે પ્રકાશના તરંગો ત્રીજું ન્યૂનતમ (minimum) બનાવે છે,ત્યારે તેમની પાસે હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo