$( - \pi ,\pi )$ અંતરાલમાં સમીકરણ $8^{(1 + |\cos x| + |\cos^2 x| + |\cos^3 x| + \dots)} = 4^3$ નો ઉકેલ કયો છે?

  • A
    $\pm \frac{\pi}{3}, \pm \frac{\pi}{6}$
  • B
    $\pm \frac{\pi}{3}, \pm \pi$
  • C
    $\pm \frac{\pi}{3}, \pm \frac{2\pi}{3}$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

દરેક પ્રાકૃતિક સંખ્યા $n$ માટે,$n(n + 1)$ હંમેશા

ધારો કે શ્રેણીનું પ્રથમ પદ $T_1=6$ છે અને તેનું $r$-મું પદ $T_r=3T_{r-1}+6^r$ છે,જ્યાં $r=2, 3, \ldots, n$. જો આ શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $\frac{1}{5}(n^2-12n+39)(4 \cdot 6^n - 5 \cdot 3^n + 1)$ હોય,તો $n$ ની કિંમત શોધો.

જો $a_1 = a_2 = 2$ અને $n > 2$ માટે $a_n = a_{n-1} - 1$ હોય,તો $a_5$ ની કિંમત શોધો.

એક શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $S_n = 3n^2 + 4n + 15$ દ્વારા આપવામાં આવે છે. જો $T_r$ એ શ્રેણીનું $r$-મું પદ હોય,તો $T_3 - T_1$ ની કિંમત શોધો.

નીચે આપેલ શ્રેણીઓ માટે પ્રથમ ત્રણ પદો લખો: $a_{n} = \frac{n-3}{4}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo