સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો $56$ થાય છે અને તેના અંતિમ ચાર પદોનો સરવાળો $112$ થાય છે. જો તેનું પ્રથમ પદ $11$ હોય,તો શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી હશે?

  • A
    $10$
  • B
    $11$
  • C
    $12$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

સાદા માઇક્રોસ્કોપની મોટવણી (જ્યારે અંતિમ પ્રતિબિંબ આંખથી $D = 25 \ cm$ અંતરે રચાય છે) કેટલી છે?

નીચેનામાંથી કોનામાં $3C-2e^-$ બંધ છે?
$I.$ $Al_2Cl_6$
$II.$ $B_2H_6$
$III.$ $Fe_2Cl_6$
$IV.$ $Si_2H_6$

હીટરોસીસ (Heterosis) શાના માટે જરૂરી છે?

$m$ દળનો એક પાતળો પોલો ગોળો $m$ દળના પ્રવાહીથી સંપૂર્ણ ભરેલો છે. જ્યારે ગોળો $v$ વેગ સાથે ગબડે છે,ત્યારે તંત્રની ગતિઊર્જા કેટલી હશે? (ઘર્ષણ અવગણો)

બે સ્ત્રોત $A$ અને $B$ એ $680 \, Hz$ આવૃત્તિના તરંગો મોકલે છે। એક શ્રોતા $A$ થી $B$ તરફ $u$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે। જો હવામાં ધ્વનિની ઝડપ $340 \, ms^{-1}$ હોય, તો $u$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી શ્રોતાને પ્રતિ સેકન્ડ $10$ બીટ્સ સંભળાય ($ \, ms^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo