$8$ વ્યક્તિઓ એક હરોળમાં એવી રીતે કેટલી રીતે ઊભા રહી શકે કે જેથી બે ચોક્કસ વ્યક્તિઓ $A$ અને $B$ ની વચ્ચે હંમેશા બે વ્યક્તિઓ હોય?

  • A
    $60 \times 5!$
  • B
    $15 \times 4! \times 5!$
  • C
    $4! \times 5!$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

$LETTER$ શબ્દના તમામ અક્ષરોને તમામ શક્ય રીતે ગોઠવવામાં આવે છે અને આ રીતે બનેલા શબ્દોને (અર્થ સાથે કે વગર) શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો $TETLER$ શબ્દનો ક્રમ શું છે?

$10$ વ્યક્તિઓમાંથી $A, B$ અને $C$ એ એક કાર્યક્રમમાં બોલવાનું છે. જો $A$ એ $B$ પહેલા બોલવા માંગે છે અને $B$ એ $C$ પહેલા બોલવા માંગે છે,તો તેઓ કેટલી રીતે બોલી શકે?

$MASK$ શબ્દના અક્ષરોના તમામ ક્રમચયોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $19$ મો શબ્દ કયો હશે?

$0, 1, 2, 3, 4, 5, 6, 7$ અંકોનો ઉપયોગ કરીને $4$ અંકની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય જેમાં ઓછામાં ઓછો એક અંક $1$ હોય?

$ALLAHABAD$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo