$6$ ભિન્ન નવલકથાઓ અને $3$ ભિન્ન શબ્દકોશમાંથી $4$ નવલકથાઓ અને $1$ શબ્દકોશ પસંદ કરીને એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી શબ્દકોશ હંમેશા વચ્ચે રહે. આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

  • A
    ઓછામાં ઓછી $750$ પરંતુ $1000$ કરતાં ઓછી
  • B
    ઓછામાં ઓછી $1000$
  • C
    $500$ થી ઓછી
  • D
    ઓછામાં ઓછી $500$ પરંતુ $750$ થી ઓછી

Explore More

Similar Questions

જો $n$ એ $0 \leq n \leq 11$ સાથેનો પૂર્ણાંક હોય,તો $n!(11-n)!$ ની ન્યૂનતમ કિંમત $n$ ની કઈ કિંમત માટે મળે?

વિધાન-$1$: $1, 2, 3, 4, 5, 6, 7$ અંકોનો ઉપયોગ કરીને બનતી $4$ અંકોની સંખ્યાઓ કે જે $4$ વડે વિભાજ્ય હોય,તેની સંખ્યા $200$ છે.
વિધાન-$2$: જો કોઈ સંખ્યાનો એકમનો અંક $4$ વડે વિભાજ્ય હોય,તો તે સંખ્યા $4$ વડે વિભાજ્ય હોય છે.

$25$ પુસ્તકોમાંથી ગણિતના $5$ ગ્રંથો છે. તેમને એક શેલ્ફ પર યાદચ્છિક ક્રમમાં ગોઠવવામાં આવે છે. ગણિતના ગ્રંથો ડાબેથી જમણે વધતા ક્રમમાં હોય (ગ્રંથો જરૂરી નથી કે બાજુ-બાજુમાં જ હોય) તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$3$ ટપાલ $4$ ટપાલપેટીમાં કેટલી રીતે નાખી શકાય,જો બધી જ ટપાલ એક જ ટપાલપેટીમાં ન નાખવામાં આવે?

"$INTERMEDIATE$" શબ્દના અક્ષરોમાંથી એવા કેટલા અલગ શબ્દો બનાવી શકાય કે જેમાં બે સ્વર ક્યારેય સાથે ન આવે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo