નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    $p \vee (\sim p)$ એ નિત્ય સત્ય (tautology) છે.
  • B
    $\sim (\sim p) \Leftrightarrow p$ એ નિત્ય સત્ય (tautology) છે.
  • C
    $(p$ $\Rightarrow q) \Leftrightarrow (q$ $\Rightarrow p)$ એ નિત્ય સત્ય (tautology) છે.
  • D
    $p \wedge (\sim p)$ એ નિત્ય અસત્ય (contradiction) છે.

Explore More

Similar Questions

વ્યતિકરણ ઉત્પન્ન કરતા પ્રકાશના તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3: 2$ છે. વ્યતિકરણ શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

હત્યાના સ્થળે લોહીના ડાઘા મળી આવ્યા છે: જો ગુનેગારને ઓળખવા માટે $DNA$ પ્રોફાઇલિંગ તકનીકનો ઉપયોગ કરવાનો હોય,તો નીચેનામાંથી કોનો ઉપયોગ કરવો આદર્શ છે?

લાઇકેનનાં ત્રણ પ્રકારો શાનાં આધારે પાડવામાં આવ્યાં છે?

યુકેરિયા $(Eukarya)$ ડોમેઈનને કેટલી સૃષ્ટિમાં વિભાજીત કરવામાં આવે છે?

જ્યારે સમતલ અરીસાને $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે પરાવર્તિત કિરણ $2\theta$ ખૂણે ફરે છે. તો પ્રતિબિંબના કદમાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo