"જો ચતુષ્કોણ એ ચોરસ હોય,તો તે સમબાજુ ચતુષ્કોણ છે" આ વિધાનનું નિષેધ શું છે?

  • A
    જો ચતુષ્કોણ એ ચોરસ ન હોય,તો તે સમબાજુ ચતુષ્કોણ છે.
  • B
    જો ચતુષ્કોણ એ ચોરસ હોય,તો તે સમબાજુ ચતુષ્કોણ નથી.
  • C
    ચતુષ્કોણ એ ચોરસ છે અને તે સમબાજુ ચતુષ્કોણ નથી.
  • D
    ચતુષ્કોણ એ ચોરસ નથી અને તે સમબાજુ ચતુષ્કોણ છે.

Explore More

Similar Questions

પદાવલિ $(p \wedge \sim q) \vee q \vee (\sim p \wedge q)$ એ કોના સમકક્ષ છે?

બુલિયન પદાવલિ $((p \wedge q) \vee (p \vee \sim q)) \wedge (\sim p \wedge \sim q)$ એ કોના સમતુલ્ય છે?

જો સંયુક્ત વિધાન $[(p \leftrightarrow q) \land (q \to r) \land \sim r] \to (p \land \sim q)$ નું સત્યતા મૂલ્ય અસત્ય હોય, તો વિધાન સ્વરૂપો $(p \to q) \leftrightarrow (q \to r)$ અને $\sim (p \lor r) \to (q \land p)$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે ... છે.

નીચે આપેલ સ્વિચિંગ સર્કિટનું સૌથી સરળ સ્વરૂપ કયું છે?

નીચેના વિધાનનો પ્રતિપ (converse) લખો:
જો બે પૂર્ણાંકો $a$ અને $b$ એવા હોય કે $a > b$,તો $a - b$ હંમેશા ધન પૂર્ણાંક હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo