નીચેનામાંથી કયું વિધાન માત્ર પુનરાવૃતિ (tautology) છે?

  • A
    $(\sim p \vee \sim q) \vee (p \vee \sim q)$
  • B
    $(\sim p \vee \sim q) \wedge (p \vee \sim q)$
  • C
    $\sim p \wedge (\sim p \vee \sim q)$
  • D
    $\sim q \wedge (\sim p \vee \sim q)$

Explore More

Similar Questions

$p \rightarrow (\sim p \vee q)$ નું નિષેધ શું છે?

વિધાન $p$ $\Rightarrow (q$ $\Rightarrow p)$ એ .....સાથે તાર્કિક રીતે સમાન છે.

Difficult
View Solution

નીચે બે વિધાનોની જોડી આપવામાં આવી છે. આ બે વિધાનોને "if and only if" (જો અને તો જ) નો ઉપયોગ કરીને જોડો.
$p:$ જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો $3$ વડે વિભાજ્ય હોય,તો તે સંખ્યા $3$ વડે વિભાજ્ય છે.
$q:$ જો કોઈ સંખ્યા $3$ વડે વિભાજ્ય હોય,તો તેના અંકોનો સરવાળો $3$ વડે વિભાજ્ય છે.

નીચેના વિધાનનું નકારાત્મક વિધાન લખો:
દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo