જો $p \Rightarrow (q \vee r)$ અસત્ય હોય,તો $p, q, r$ ના સત્યાર્થતા મૂલ્યો અનુક્રમે ..... છે.

  • A
    $T, F, F$
  • B
    $T, T, F$
  • C
    $F, F, F$
  • D
    $F, T, T$

Explore More

Similar Questions

ધારો કે બિંદુઓ $(h, k)$,$(1, 2)$ અને $(-3, 4)$ એ રેખા $L_1$ પર આવેલા છે. જો બિંદુઓ $(h, k)$ અને $(4, 3)$ માંથી પસાર થતી રેખા $L_2$ એ $L_1$ ને લંબ હોય,તો $\frac{k}{h}$ ની કિંમત શોધો.

જીનોમિક લાઇબ્રેરીમાંથી ઇચ્છિત જનીનોને કોનો ઉપયોગ કરીને પસંદ કરી શકાય છે?

$\int_{-\pi / 2}^{\pi / 2} \sin |x| \, dx$ ની કિંમત શોધો.

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \, C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \%$ વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં) કેટલો હશે?

ગણ $\{1, 2, 3, \ldots, 9\}$ ના ઓછામાં ઓછી એક એકી સંખ્યા ધરાવતા ઉપગણોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo