પત્તાની રમતમાં,કોઈ ચોક્કસ ખેલાડીના $13$ પત્તાના હાથમાં ચારેય રાજા (Kings) હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $7/4165$
  • B
    $7/833$
  • C
    $11/833$
  • D
    $11/4165$

Explore More

Similar Questions

પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાંથી બે સંખ્યાઓ $a$ અને $b$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $a^2 - b^2$ એ $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$9$ વ્યક્તિઓના સમૂહમાંથી $5$ ની સમિતિ પસંદ કરવામાં આવે છે. સમિતિમાં એક પરણિત જોડકું બંને હોય અથવા બંને ન હોય તેની સંભાવના કેટલી થાય?

$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તેમનો સરવાળો અયુગ્મ હોય તેની સંભાવના કેટલી થાય?

એક બોક્સમાં $10$ લાલ લખોટીઓ,$20$ વાદળી લખોટીઓ અને $30$ લીલી લખોટીઓ છે. જો બોક્સમાંથી $5$ લખોટીઓ કાઢવામાં આવે,તો ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $5$ લાલ દડા, $3$ કાળા દડા અને $4$ સફેદ દડા છે. યાદચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરવામાં આવે છે. તો ત્રણેય દડા એક જ રંગના ન હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo