જો $n$ વ્યક્તિઓ એક વર્તુળાકાર ટેબલની આસપાસ બેસે,તો બે ચોક્કસ વ્યક્તિઓ સાથે બેસે તેની પ્રતિકૂળ સંભાવના અને સાનુકૂળ સંભાવનાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2 : (n - 3)$
  • B
    $(n - 3) : 2$
  • C
    $(n - 2) : 2$
  • D
    $2 : (n - 2)$

Explore More

Similar Questions

$12$ વ્યક્તિઓને એક ગોળાકાર ટેબલ પર ગોઠવવાની છે. જો તેમની વચ્ચેની બે ચોક્કસ વ્યક્તિઓ એકબીજાની બાજુમાં ન હોય,તો કુલ ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

$8$ અલગ-અલગ મોતીઓમાંથી હાર બનાવવા માટેની ગોઠવણીના કુલ પ્રકારો કેટલા છે?

જો $3$ બહેનો અને $8$ અન્ય છોકરીઓ સાથે મળીને રમત રમી રહી હોય,તો તમામ છોકરીઓને વર્તુળાકારમાં એવી રીતે બેસાડવાની રીતોની સંખ્યા કેટલી છે કે જેથી ત્રણેય બહેનો સાથે ન બેસે?

$21$ મિત્રોને પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બે ગોળાકાર ટેબલ અનુક્રમે $12$ અને $9$ મિત્રોને સમાવી શકે છે. મિત્રોની બેઠક વ્યવસ્થા કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

જુદા જુદા રંગના $8$ મણકાને હાર તરીકે પરોવવાની રીતોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo