નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી?

  • A
    કોણીય વેગમાન અને પ્લાન્કનો અચળાંક
  • B
    આઘાત અને વેગમાન
  • C
    જડત્વની ચાકમાત્રા અને ટોર્ક
  • D
    કાર્ય અને ટોર્ક

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
યાદી-$I$ યાદી-$II$
$A$. સ્પ્રિંગ અચળાંક $1$. $M^1L^2T^{-2}$
$B$. પાસ્કલ $2$. $M^0L^0T^{-1}$
$C$. હર્ટઝ $3$. $M^1L^0T^{-2}$
$D$. જૂલ $4$. $M^1L^{-1}T^{-2}$

એકમનું યોગ્ય રૂપાંતરણ કરીને ખાલી જગ્યા પૂરો:
$(a)$ $1\; kg\; m^{2}\; s^{-2} = \ldots\; g\; cm^{2}\; s^{-2}$
$(b)$ $1\; m = \ldots\; ly$
$(c)$ $3.0\; m\; s^{-2} = \ldots\; km\; h^{-2}$
$(d)$ $G = 6.67 \times 10^{-11}\; N\; m^{2}\; kg^{-2} = \ldots\; cm^{3}\; s^{-2}\; g^{-1}$

જ્યારે ત્રિજ્યા $2 \ cm$ હોય ત્યારે ગોળાના ઘનફળનો તેની સપાટીના ક્ષેત્રફળની સાપેક્ષમાં બદલાવનો દર શોધો.

$N\,m^{-1}\,s^{-2}$ એકમ ધરાવતી ભૌતિક રાશિ ઓળખો.

રાશિ $\frac{p}{\varepsilon_0 \mu_0}$ ના પરિમાણો શું થશે, જ્યાં $p$ એ દબાણ છે, $\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, અને $\mu_0$ એ શૂન્યાવકાશની પરમીબિલિટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo