$2.25 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતા કણની દ-બ્રોગલી તરંગલંબાઈ,ફોટોનની તરંગલંબાઈને સમાન છે. તો કણની ગતિઊર્જા અને ફોટોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/8$ માં)?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં સામાન્ય રીતે સ્ત્રીકેસરની સંખ્યા કેટલી હોય છે?

$20 \text{ mL}$ $0.1 \text{ M}$ એસિટિક એસિડને $50 \text{ mL}$ પોટેશિયમ એસિટેટ સાથે મિશ્ર કરવામાં આવે છે. $27^\circ \text{C}$ તાપમાને એસિટિક એસિડનો $K_a = 1.8 \times 10^{-5}$ છે. જો મિશ્રણનો $pH$ $4.8$ હોય,તો પોટેશિયમ એસિટેટની સાંદ્રતા ગણો. ($\text{ M}$ માં)

$10 \ g$ ($90\%$ શુદ્ધ) ચૂનાના પથ્થરને ગરમ કરવાથી $NTP$ પર $CO_2$ નું કદ કેટલું મળશે ($L$ માં)?

લીલી વનસ્પતિઓમાં આંતરગાંઠના પ્રદેશોમાં કોષવિસ્તરણ કોના દ્વારા થાય છે?

$y^2 = 16x$ ની નાભિ જીવા $(x - 6)^2 + y^2 = 2$ ને સ્પર્શક છે,તો આ જીવાના ઢાળના શક્ય મૂલ્યો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo