$1.40 \times 10^{-10} \ m$ જેટલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ન્યુટ્રોનની ગતિ ઊર્જા કેટલી હશે? (ન્યુટ્રોનનું દળ $m = 1.675 \times 10^{-27} \ kg$,$h = 6.6 \times 10^{-34} \ J \cdot s$).

  • A
    $5.50 \times 10^{-21} \ J$
  • B
    $6.69 \times 10^{-21} \ J$
  • C
    $6.19 \times 10^{-22} \ J$
  • D
    $7.15 \times 10^{-20} \ J$

Explore More

Similar Questions

દ્રવ્ય તરંગો (matter waves) કોને કહેવાય છે? આ દ્રવ્ય તરંગોનો ઉપયોગ કરતા સાધનોના નામ આપો.

એક ઇલેક્ટ્રોન (દળ $m$) અને એક ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે જે થોડા $eV$ ના ગાળામાં છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને ફોટોનની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? ($c =$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ)

Difficult
View Solution

જ્યારે એક પ્રોટોનને $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે, ત્યારે તેની સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો $\alpha$-કણ માટે પણ સમાન દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ મેળવવી હોય, તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવો પડે?

$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જેનો પ્રારંભિક વેગ $\vec{V} = V_0 \hat{i} \,(V_0 > 0)$ છે,તે $t = 0$ સમયે $\vec{E} = -E_0 \hat{i} \,(E_0 = \text{અચળ} > 0)$ વિદ્યુતક્ષેત્રમાં પ્રવેશ કરે છે. જો $\lambda_0$ તેની પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઇ હોય,તો $t$ સમયે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

એક $\alpha$ કણ અને પ્રોટોનને $200 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ,તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_{\alpha}$ અને $\lambda_{p}$ છે. તો ગુણોત્તર $\frac{\lambda_{p}}{\lambda_{\alpha}}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo