એક $\alpha$ કણ અને પ્રોટોનને $200 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ,તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_{\alpha}$ અને $\lambda_{p}$ છે. તો ગુણોત્તર $\frac{\lambda_{p}}{\lambda_{\alpha}}$ કેટલો થાય?

  • A
    $3.8$
  • B
    $8$
  • C
    $7.8$
  • D
    $2.8$

Explore More

Similar Questions

જો પ્રોટોન અને ઈલેક્ટ્રોનનું રેખીય વેગમાન સમાન હોય,તો ઈલેક્ટ્રોનની સાપેક્ષે:

જો ઈલેક્ટ્રોનનો વેગ વધે,તો તેની દ બ્રોગ્લી તરંગલંબાઈમાં શું ફેરફાર થશે?

સમાન ઉર્જા $E$ ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ $\lambda_e$ અને ફોટોનની તરંગલંબાઈ $\lambda_p$ વચ્ચેનો સંબંધ શું છે?

$1 \ kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોન (વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$,દળ $= 1.67 \times 10^{-27} \ kg$) ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

એક ઈલેક્ટ્રોન પુંજ સ્ફટિક પર આપાત થાય છે. સ્ફટિકના પરમાણ્વિય સમતલનું અંતર $b$ છે. નીચેના પૈકી કઈ દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતો ઈલેક્ટ્રોન પુંજ સીધો જ પરાવર્તિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo