સમાન વેગથી ગતિ કરતા પ્રોટોન અને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1$
  • B
    $\sqrt{2}$
  • C
    $1/\sqrt{2}$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$80 \ V$ થી પ્રવેગિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\mathring A$ માં કેટલી થાય?

$200 \ g$ દળનો એક પદાર્થ $5 \ m/hr$ ની ઝડપે ગતિ કરે છે. તો તેની સાથે સંકળાયેલ દ-બ્રૉગ્લી તરંગલંબાઈ ...... ક્રમની હોય. $(h = 6.626 \times 10^{-34} \ J \cdot s)$

સ્થિર સ્થિતિમાંથી $10000 \ V$ ના પોટેન્શિયલ દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ છે. જો તરંગલંબાઇ બમણી કરવી હોય, તો પ્રવેગિત પોટેન્શિયલ કેટલું હોવું જોઈએ ($V$ માં)?

de-Broglie તરંગલંબાઈ $\lambda$ ધરાવતા ઇલેક્ટ્રોન $X$-ray ટ્યુબમાં લક્ષ્ય (target) પર આપાત થાય છે. ઉત્સર્જિત $X$-rays ની કટ-ઓફ તરંગલંબાઈ કેટલી હશે?

ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ $1 \, nm$ થી ઘટાડીને $0.5 \, nm$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo