એક રેડિયો ટ્રાન્સમિટર $880 \ kHz$ ની આવૃત્તિ અને $10 \ kW$ ના પાવર પર કાર્ય કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા ....... છે.

  • A
    $1.71 \times 10^{31}$
  • B
    $327 \times 10^{31}$
  • C
    $13.27 \times 10^{31}$
  • D
    $0.075 \times 10^{31}$

Explore More

Similar Questions

$100 \ W$ પાવર ધરાવતા ઇલેક્ટ્રિક બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત $540 \ nm$ તરંગલંબાઇ ધરાવતા ફોટોનની સંખ્યા કેટલી હશે? ($h = 6 \times 10^{-34} \ J \cdot s$ અને $c = 3 \times 10^8 \ m/s$ લો)

ફોટોન માટે નીચેનામાંથી કયું સાચું છે?

ફોટોનનો વેગ કોના પ્રમાણમાં હોય છે? (જ્યાં $\nu=$ આવૃત્તિ)

$100\, W$ ના લાલ પ્રકાશના ઉદ્દગમ વડે એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો. સરળતા માટે ધારો કે દરેક ફોટોનની સરેરાશ તરંગલંબાઈ $694\, nm$ છે.

એક કણ જેનું સ્થિર દળ શૂન્ય છે અને ઊર્જા તથા વેગમાન શૂન્ય નથી,તે કઈ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo