ફોટોન માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $E = \frac{hc}{\lambda}$
  • B
    $E = \frac{1}{2}mu^2$
  • C
    $p = \frac{E}{2v}$
  • D
    $E = \frac{1}{2}mc^2$

Explore More

Similar Questions

શ્વેત પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા $(\sim 10^{-10} \ W/m^2)$ ને અનુરૂપ પ્રતિ સેકન્ડે બતકની આંખમાં પ્રવેશતા ફોટોનની સંખ્યા ગણો. બતકની આંખનું ક્ષેત્રફળ $0.4 \ cm^2$ અને શ્વેત પ્રકાશની સરેરાશ આવૃત્તિ $6 \times 10^{14} \ Hz$ લો.

જો $c$ એ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ હોય,તો ફોટોન વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે:
$A$. ફોટોનની ઉર્જા $E=h v$ છે.
$B$. ફોટોનનો વેગ $c$ છે.
$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.
$D$. ફોટોન-ઇલેક્ટ્રોન અથડામણમાં,કુલ ઉર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
$E$. ફોટોન ધન વીજભાર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વિધાન: ફોટોનની ઉર્જા $(E)$ અને વેગમાન $(p)$ વચ્ચેનો સંબંધ $p = E/c$ છે.
કારણ: ફોટોન કણ જેવું વર્તન કરે છે.

એક રેડિયો ટ્રાન્સમીટર $880 \, kHz$ ની આવૃત્તિ અને $10 \, kW$ ના પાવર પર કાર્ય કરે છે. દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી છે?

કોમ્પ્ટન અસર એ હકીકતને સમર્થન આપે છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo