સૂર્યમાંથી આવતા પ્રકાશના વિદ્યુતક્ષેત્રનું $rms$ મૂલ્ય $720 \ N \ C^{-1}$ છે. વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ ઊર્જાઘનતા $...... \ J \ m^{-3}$ છે.

  • A
    $4.58 \times 10^{-6}$
  • B
    $8.45 \times 10^{-6}$
  • C
    $4.58 \times 10^{-4}$
  • D
    $8.45 \times 10^{-4}$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય વિકિરણના બિંદુવત ઉદગમનો સરેરાશ પાવર આઉટપુટ $800\,W$ છે. ઉદગમથી $3.5\,m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય .....$V/m$ હશે.

$2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક અને $50$ સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી ધરાવતા માધ્યમમાં એક તરંગ પ્રસરણ પામે છે. આવા માધ્યમનો તરંગ ઈમ્પીડન્સ (wave impedance) .....$ \Omega$ છે.

એક માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $8$ છે અને તેની સાપેક્ષ પરમિયેબિલિટી $200$ છે. જો $100 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ આ માધ્યમમાં ગતિ કરતું હોય,તો તેની તરંગલંબાઈ કેટલી હશે?

ધન $Z$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગો માટે,$\vec{E}$ અને $\vec{B}$ ક્ષેત્રોની સાચી સંભવિત દિશા દર્શાવતું સંયોજન કયું છે?

ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના બિંદુવત સ્ત્રોતનો સરેરાશ પાવર આઉટપુટ $800\,W$ છે. સ્ત્રોતથી $4.0\,m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય...$V/m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo