$He$ અને $O_2$ વાયુના મિશ્રણની $27 \, ^oC$ અને $760 \, torr$ એ ઘનતા $0.543 \, g \, dm^{-3}$ માલૂમ પડે છે. તો મિશ્રણમાં હિલિયમનું દળથી પ્રમાણ કેટલું હશે?

  • A
    $33.5$
  • B
    $80$
  • C
    $66.5$
  • D
    $20.2$

Explore More

Similar Questions

$100\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન અને $\alpha$-કણના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

જો $z$ અને $\omega$ બે શૂન્યતર સંકર સંખ્યાઓ એવી હોય કે જેથી $|z\omega| = 1$ અને $\text{arg}(z) - \text{arg}(\omega) = \frac{\pi}{2}$ થાય,તો $\bar{z}\omega$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયા જૈવ-અણુઓ જૈવિક પ્રતિક્રિયાઓમાં વિશિષ્ટ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે?

સાદા માઇક્રોસ્કોપની મોટવણી (જ્યારે અંતિમ પ્રતિબિંબ આંખથી $D = 25 \ cm$ અંતરે રચાય છે) કેટલી છે?

એક તારનો અવરોધ $12 \, \Omega$ છે. તેને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવે છે. ત્રિકોણના કોઈપણ બે ખૂણાઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo