અગાઉથી વજન કરેલ વાયુપાત્રમાં $O_2$ ભરીને $STP$ એ વજન કરવામાં આવે છે. તેને ખાલી કરી નાખવામાં આવે છે અને તે જ તાપમાને અને દબાણે તેમાં $SO_2$ વાયુ ભરવામાં આવે છે અને ફરીથી વજન કરવામાં આવે છે. તો $O_2$ નું વજન:

  • A
    $SO_2$ ના વજન જેટલું હશે.
  • B
    $SO_2$ ના વજન કરતાં બમણું હશે.
  • C
    $SO_2$ ના વજન કરતાં અડધું હશે.
  • D
    $SO_2$ ના વજન કરતાં ચોથા ભાગનું હશે.

Explore More

Similar Questions

સમુદ્ર સપાટી પર શુષ્ક હવાનું દળ ટકાવારી પ્રમાણ આશરે $N_2: 63 \%$, $O_2: 16 \%$, $Kr: 21 \%$ છે. જો કુલ દબાણ $p \ atm$ હોય, તો દરેક ઘટકનું આંશિક દબાણ ગણો. (આણ્વીય દળ: $N_2 = 28, O_2 = 32, Kr = 84$)

$1 \ L$ $N_2$ અને $\frac{7}{8} \ L$ $O_2$ વાયુઓને સમાન તાપમાન અને દબાણે મિશ્ર કરવામાં આવે છે. તો મિશ્રણમાં તેમના દળ વચ્ચેનો સંબંધ કયો હશે?

અચળ તાપમાન અને દબાણે,જ્યારે $100\, mL$ ફોસ્જિન $(COCl_2)$ નું $80\%$ વિઘટન $CO$ અને $Cl_2$ માં થાય છે,ત્યારે કદમાં થતો ફેરફાર ............... $mL$ નો વધારો છે.

$10 \ mL$ $5 \ N$ $Na_2CO_3$ ને તટસ્થ કરવા માટે જરૂરી $\frac{N}{10}$ $H_2SO_4$ નું કદ ..... $mL$ છે.

$NaOH$ નો $0.38 \ g$ વજનનો નમૂનો પાણીમાં ઓગાળીને વોલ્યુમેટ્રિક ફ્લાસ્કમાં $50.0 \ mL$ દ્રાવણ બનાવવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી $M$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo