વાયુમાં $N_2$ અણુઓની $rms$ ગતિ $u$ છે. જો તાપમાન બમણું કરવામાં આવે અને નાઇટ્રોજન અણુઓનું વિભાજન નાઇટ્રોજન પરમાણુઓમાં થાય,તો નવી $rms$ ગતિ કેટલી થશે?

  • A
    $u/2$
  • B
    $2u$
  • C
    $4u$
  • D
    $14u$

Explore More

Similar Questions

સમાન તાપમાને બે વાયુઓની $rms$ ગતિ $v_1$ અને $v_2$ છે અને તેમના આણ્વીય દળ અનુક્રમે $m_1$ અને $m_2$ છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ચોક્કસ તાપમાને $H_2$ અને $O_2$ માંથી કયા વાયુની ઝડપ વધારે હશે? શા માટે?

નીચેનામાંથી કયું સમીકરણ સરેરાશ વર્ગમૂળ વેગ $(u_{rms})$ દર્શાવતું નથી?

$T(K)$ તાપમાને $M_1$,$M_2$ અને $M_3$ મોલર દળ ધરાવતા ત્રણ વાયુઓના આણ્વીય વેગનું વિતરણ નીચે મુજબ દર્શાવેલ છે. તેમના મોલર દળનો સાચો સંબંધ કયો છે?

$CO_2$ ની $rms$ ઝડપ કેટલા $^oC$ તાપમાને $STP$ એ $CO$ ની $rms$ ઝડપ જેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo