જલીય $K_2Cr_2O_7$ ના દ્રાવણ સાથે $KOH$ ની પ્રક્રિયા થતાં તેનો લાલ-નારંગી રંગ લેમન યલો (લીંબુ જેવો પીળો) રંગમાં ફેરવાય છે. તેનું કારણ શું છે?

  • A
    $Cr(VI)$ નું $Cr(III)$ માં રિડક્શન.
  • B
    ક્રોમિયમ આયનનું ક્રોમેટ આયનમાં રૂપાંતર.
  • C
    ડાયક્રોમેટ આયનનું ક્રોમેટ આયનમાં રૂપાંતર.
  • D
    પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું પોટેશિયમ પેરોક્સાઇડમાં ઓક્સિડેશન.

Explore More

Similar Questions

સુપરકન્ડક્ટર્સ એ કોના સંયોજનોમાંથી મેળવવામાં આવે છે?

નીચેનાની બનાવટના સોપાન જણાવો:
$(i)$ ક્રોમાઈટ અયસ્કમાંથી $K_2Cr_2O_7$
$(ii)$ પાયરોલ્યુસાઈટ અયસ્કમાંથી $KMnO_4$

જ્યારે પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરે ત્યારે આયોડિન બને છે?

$Co^{3+}$,$Ti^{2+}$,$V^{2+}$ અને $Cr^{2+}$ આયનોમાંથી,જો એક પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાય તો તે મંદ ખનિજ એસિડના દ્રાવણમાંથી $H_{2}$ મુક્ત કરી શકતું નથી,વાયુમય અવસ્થામાં તેની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $.....$ $B.M.$ છે (નજીકનો પૂર્ણાંક)

$MnO_4^-$ નું દ્રાવણ કયા કારણોસર જાંબલી રંગનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo