$Cu | Cu^{2+} || Ag^{+} | Ag$ કોષને ધ્યાનમાં લેતા,જો $Cu^{2+}$ અને $Ag^{+}$ આયનોની સાંદ્રતા $10$ ગણી કરવામાં આવે,તો $emf$ માં શું ફેરફાર થશે?

  • A
    $10$ ગણો વધે છે.
  • B
    સમાન રહે છે.
  • C
    $0.0295 \ V$ જેટલો વધે છે.
  • D
    $0.0295 \ V$ જેટલો ઘટે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

$298 \, K$ તાપમાને,$Cu^{2+}/Cu$ ઇલેક્ટ્રોડ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $0.34 \, V$ છે.
આપેલ છે: $K_{sp} \text{ of } Cu(OH)_2 = 1 \times 10^{-20}$
$\frac{2.303 RT}{F} = 0.059 \, V$ લો.
ઉપરોક્ત યુગ્મ માટે $pH = 14$ પર રિડક્શન પોટેન્શિયલ $(-)x \times 10^{-2} \, V$ છે. $x$ નું મૂલ્ય $........$ છે.

$298 \ K$ તાપમાને કોષનો $emf$ ............ $V$ છે.
$Pt | H_{2(2 \ atm)} | H_{(0.02 \ M)}^{+} || H_{(0.1 \ M)}^{+} | H_{2(1 \ atm)} | Pt$

નીચેની પ્રક્રિયા માટે નર્ન્સ્ટ સમીકરણ આપો: $M_{(aq)}^{n+} + ne^{-} \to M_{(s)}$

$298 \text{ K}$ તાપમાને $Cu^{2+}/Cu$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.34 \text{ V}$ છે. જ્યારે $Cu^{2+}$ આયનની સાંદ્રતા $0.1 \text{ M}$ હોય ત્યારે સમાન તાપમાને તેનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ગણો. ($\text{ V}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo