કોપર ધાતુ દ્વારા સિલ્વર આયનોના રિડક્શન માટે,$25\,^{\circ}C$ તાપમાને પ્રમાણિત કોષ પોટેન્શિયલ $0.46\,V$ છે. પ્રમાણિત ગિબ્સ ઊર્જા $(\Delta G^{\circ})$ નું મૂલ્ય કેટલું થશે? $(F = 96500\,C\,mol^{-1})$

  • A
    $-98\,kJ$
  • B
    $-89\,kJ$
  • C
    $-89\,J$
  • D
    $-44.5\,kJ$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને,હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ માટે નીચેની પ્રક્રિયા થાય છે:
$H^{+}_{(aq)} + e^{-} \longrightarrow \frac{1}{2} H_2(1 \ bar)$
દ્રાવણનો $pH$ $10.0$ છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ વોલ્ટમાં કેટલો હશે?
$\left(\frac{2.303 RT}{F} = 0.06 \ V\right)$

$25^{\circ} C$ પર કોષને ધ્યાનમાં લો:
$Zn | Zn^{2+}_{(aq)} (1 \ M) || Fe^{3+}_{(aq)}, Fe^{2+}_{(aq)} | Pt_{(s)}$
$1.500 \ V$ ના કોષ પોટેન્શિયલ પર $Fe^{3+}$ આયન તરીકે હાજર કુલ આયર્નનો અંશ $X \times 10^{-2}$ છે. $X$ નું મૂલ્ય $.....$ છે (નજીકનો પૂર્ણાંક).
(આપેલ છે $E^{0}_{Fe^{3+} / Fe^{2+}} = 0.77 \ V, E^{0}_{Zn^{2+} / Zn} = -0.76 \ V$)

$Mg_{(s)} + 2 Ag_{(0.0001 \ M)}^{+} \rightleftharpoons Mg_{(0.01 \ M)}^{2+} + 2 Ag_{(s)}$ પ્રક્રિયા માટે $E_{cell}^{0}$ નું મૂલ્ય $3.17 \ V$ છે. આ પ્રક્રિયા માટે $E_{cell}$ અને તેની કોષ સંજ્ઞા અનુક્રમે શું થશે?

નીચેનામાંથી કયો સંબંધ પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?
$I$. $\log K = \frac{nF E^o}{2.303 RT}$
$II$. $K = e^{\frac{nF E^o}{RT}}$
$III$. $\log K = -\frac{nF E^o}{2.303 RT}$
$IV$. $\log K = 0.4342 \frac{nF E^o}{RT}$
સાચું/સાચા વિધાન(નો) પસંદ કરો.

જો $Ag^{+1}$ ની સાંદ્રતા ઘટીને $0.1 \ M$ થાય,તો $Zn_{(s)} | Zn^{+2} (1 \ M) || Ag^{+1} (1 \ M) | Ag_{(s)}$ કોષના $emf$ માં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo