$Al^{3+}$ ના દ્રાવણમાંથી $1 \ \text{millimole} \ Al$ ધાતુ મેળવવા માટે $9.65 \ A$ નો વીજપ્રવાહ કેટલા સેકન્ડ સુધી પસાર કરવો પડશે?

  • A
    $30$
  • B
    $10$
  • C
    $30,000$
  • D
    $1,000$

Explore More

Similar Questions

ફેરાડેનો એકમ શું છે?

પિગળેલા એલ્યુમિનિયમ ક્લોરાઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા,એનોડ પર $NTP$ એ $11.2 \ L$ $Cl_2$ મુક્ત થાય છે. કેથોડ પર જમા થયેલ એલ્યુમિનિયમનું પ્રમાણ .............. $g$ છે ($Al$ નો પરમાણુભાર = $27$).

કોઈપણ પદાર્થના $1$ ગ્રામ-તુલ્યભાર જેટલા જથ્થાને વિદ્યુતધ્રુવ પર જમા કરવા માટે જરૂરી વિદ્યુતજથ્થો = .......

$12.3 \ g$ નાઈટ્રોબેન્ઝીનનું એનિલીનમાં રિડક્શન કરવા માટે જરૂરી કુલંબની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

એલ્યુમિનિયમ ક્લોરાઈડના દ્રાવણમાંથી $1 \ g$ પરમાણુ એલ્યુમિનિયમ (પરમાણુ ભાર $= 27$) જમા કરવા માટે જરૂરી ઈલેક્ટ્રોનની સંખ્યા ............ $N$ હશે (જ્યાં $N$ એ એવોગેડ્રો આંક છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo