$p$-નાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ $o$-નાઇટ્રોફિનોલ કરતાં વધારે હોય છે,કારણ કે:

  • A
    $p$-નાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ અને $o$-નાઇટ્રોફિનોલમાં આંત:આણ્વીય હાઇડ્રોજન બંધ હોય છે.
  • B
    $p$-નાઇટ્રોફિનોલમાં આંત:આણ્વીય હાઇડ્રોજન બંધ અને $o$-નાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય છે.
  • C
    $p$-નાઇટ્રોફિનોલ ધ્રુવીય છે જ્યારે $o$-નાઇટ્રોફિનોલ અધ્રુવીય છે.
  • D
    $o$-નાઇટ્રોફિનોલમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળો પ્રબળ હોય છે.

Explore More

Similar Questions

આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધની શક્તિ વધવાનો સાચો ક્રમ .... છે.

આંતરઆણ્વીય $H$-બંધ શેમાં હાજર છે?

આંતર-આણ્વીય (Intramolecular) હાઇડ્રોજન બંધ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કેટલા અણુઓ હાઇડ્રોજન બંધન દર્શાવી શકે છે $..........$ (નજીકનો પૂર્ણાંક).
$CH_3OH, H_2O, C_2H_6, C_6H_6, \text{o-nitrophenol}, HF, NH_3$

$NH_3$ નું ઉત્કલનબિંદુ $PH_3$ કરતા વધારે છે,કારણ કે ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo