આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધની શક્તિ વધવાનો સાચો ક્રમ .... છે.

  • A
    $HCN < H_2O < NH_3$
  • B
    $HCN < CH_4 < NH_3$
  • C
    $CH_4 < HCN < NH_3$
  • D
    $CH_4 < NH_3 < HCN$

Explore More

Similar Questions

$o-$નાઈટ્રોફિનોલનું સરળતાથી સ્ટીમ ડિસ્ટિલેશન (વરાળ નિસ્યંદન) કરી શકાય છે જ્યારે $p-$નાઈટ્રોફિનોલનું કરી શકાતું નથી. આનું કારણ શું છે?

સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડિક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........

નીચેનામાંથી કયું સંયોજન આંતર-આણ્વીય (intramolecular) હાઇડ્રોજન બંધની હાજરી દર્શાવે છે?

ઓર્થો-નાઈટ્રોફિનોલ એ $p-$ અને $m-$નાઈટ્રોફિનોલ કરતા પાણીમાં ઓછો દ્રાવ્ય છે કારણ કે...

ઉત્કલન બિંદુનો ખોટો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo