ઓર્થો-નાઈટ્રોફિનોલ એ $p-$ અને $m-$નાઈટ્રોફિનોલ કરતા પાણીમાં ઓછો દ્રાવ્ય છે કારણ કે...

  • A
    $o-$નાઈટ્રોફિનોલનું ગલનબિંદુ $m-$ અને $p-$સમઘટકો કરતા ઓછું હોય છે.
  • B
    $o-$નાઈટ્રોફિનોલ એ $m-$ અને $p-$સમઘટકો કરતા વરાળમાં વધુ બાષ્પશીલ હોય છે.
  • C
    $o-$નાઈટ્રોફિનોલ આંતર-આણ્વીય (intermolecular) $H-$બંધ દર્શાવે છે.
  • D
    $o-$નાઈટ્રોફિનોલ આંતઃ-આણ્વીય (intramolecular) $H-$બંધ દર્શાવે છે.

Explore More

Similar Questions

આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધની શક્તિ વધવાનો સાચો ક્રમ .... છે.

નીચેનામાંથી કયા સંયોજનના ઉત્કલનબિંદુમાં હાઇડ્રોજન બંધ ભાગ ભજવતો નથી?

$KF$ એ $HF$ સાથે સંયોજાઈને $KHF_2$ બનાવે છે. આ સંયોજનમાં નીચેનામાંથી કયા ઘટકો હાજર હોય છે?

ઉત્કલન બિંદુનો ખોટો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું સંયોજન આંતર-આણ્વીય (intramolecular) હાઇડ્રોજન બંધની હાજરી દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo