$Fe/HCl$ ના ઉપયોગથી કઈ પ્રક્રિયા શક્ય છે? [અહીં $\phi = C_6H_5$]

  • A
    $\phi - NO_2 \rightarrow \phi - NH - NH - \phi$
  • B
    $\phi - NO_2 \rightarrow \phi - NH_2$
  • C
    $\phi - NO_2 \rightarrow \phi - NHOH$
  • D
    $\phi - NO_2 \rightarrow \phi - N = N - \phi$

Explore More

Similar Questions

બેન્ઝીન $\xrightarrow{HNO_3/H_2SO_4}$ મધ્યવર્તી $\xrightarrow[Heat]{Sn/HCl}$ નીપજ. અંતિમ નીપજ ઓળખો.

$C_2H_5CN$ નું $CH_3CH_2CH_2NH_2$ માં રૂપાંતર કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે?

નાઈટ્રાઈલ અને એમાઈડ સંયોજનોના રિડક્શન દ્વારા એમાઈન સંયોજનો બનાવવાની પદ્ધતિ સમજાવો.

જ્યારે એસીટામાઇડની પ્રક્રિયા $Br_{2}$ અને કોસ્ટિક સોડા સાથે કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

નીચે આપેલા પ્રક્રિયકોમાંથી કેટલા પ્રક્રિયકો નાઈટ્રોબેન્ઝીનનું એનિલીનમાં રૂપાંતર કરી શકે છે? ..... . (પૂર્ણાંક જવાબ)
$I.$ $Sn/HCl$
$II.$ $Sn/NH_4OH$
$III.$ $Fe/HCl$
$IV.$ $Zn/HCl$
$V.$ $H_2-Pd$
$VI.$ $H_2-$ રેની નિકલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo