એસિટોનાઈટ્રાઈલનું ઠંડા સાંદ્ર $HCl$ વડે આંશિક જળવિભાજન કરતાં કઈ નીપજ મળે છે?

  • A
    મિથાઈલ સાયનાઈડ
  • B
    એસિટિક એનહાઈડ્રાઈડ
  • C
    એસિટિક એસિડ
  • D
    એસિટિમાઈડ

Explore More

Similar Questions

ઇથાઇલબેન્ઝીનનું પોટેશિયમ પરમેંગેનેટ દ્વારા ઓક્સિડેશન થવાથી બનતું સંયોજન કયું છે?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજ ઓળખો: $CH_3CH_2MgBr$ $\xrightarrow{i. \text{Dry ice} / \text{dry ether}}$ $\xrightarrow{ii. \text{dil. } HCl} \text{Product}$

નાઈટ્રોજનયુક્ત સંયોજનો (નાઈટ્રાઈલ્સ) માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પદ્ધતિ યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

આ પ્રક્રિયામાં $P$ શું છે?

નીચેની પ્રક્રિયામાં $X$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo