નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    $La(OH)_3$ એ $Lu(OH)_3$ કરતાં ઓછું બેઝિક છે.
  • B
    લેન્થેનાઇડ શ્રેણીમાં,$Ce^{3+}$ થી $Lu^{3+}$ તરફ જતાં આયનીય ત્રિજ્યા ઘટે છે.
  • C
    લેન્થેનમ વાસ્તવમાં એક સંક્રાંતિ તત્વ છે.
  • D
    લેન્થેનાઇડ સંકોચનને કારણે $Zr$ અને $Hf$ ની પરમાણ્વીય ત્રિજ્યા સમાન છે.

Explore More

Similar Questions

જો $\frac{d^2y}{dx^2} = 0$ હોય,તો

$r$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહીના અમુક ટીપાં ભેગા થઈને $R$ ત્રિજ્યા અને $V$ કદ ધરાવતું એક મોટું ટીપું બનાવે છે. જો $T$ એ પ્રવાહીનું પૃષ્ઠતાણ હોય,તો:

$4 \ amu$ અને $16 \ amu$ દળ ધરાવતા બે આયનો પર અનુક્રમે $+2 e$ અને $+3 e$ વીજભાર છે. આ આયનો અચળ લંબચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાંથી પસાર થાય છે. જો બંને આયનોની ગતિઊર્જા સમાન હોય,તો:

નીચેનામાંથી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

રેખા $\sin \theta - \cos \theta = \frac{1}{r}$ ને લંબ અને બિંદુ $\left(2, \frac{\pi}{6}\right)$ માંથી પસાર થતી રેખાનું ધ્રુવીય સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo