પ્રક્રિયામાં નીપજ કઈ છે?

  • A
    $3$-બ્રોમોટ્રાયક્લોરોમિથાઈલબેન્ઝીન
  • B
    $2$-બ્રોમોટ્રાયક્લોરોમિથાઈલબેન્ઝીન
  • C
    $3,5$-ડાયબ્રોમોટ્રાયક્લોરોમિથાઈલબેન્ઝીન
  • D
    $4$-બ્રોમોટ્રાયક્લોરોમિથાઈલબેન્ઝીન

Explore More

Similar Questions

$n$-બ્યુટાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડના મિશ્રણને સૂકા ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવતા કયું સંયોજન બનતું $\text{નથી}$?

અંતિમ મુખ્ય નીપજ શું હશે?

નીચે ચાર સંયોજનો આપેલા છે:
$(a)$ $n$-પ્રોપાઇલ ક્લોરાઇડ,
$(b)$ $iso$-પ્રોપાઇલ ક્લોરાઇડ,
$(c)$ $sec$-બ્યુટાઇલ ક્લોરાઇડ,
$(d)$ $neo$-પેન્ટાઇલ ક્લોરાઇડ.
જે સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તેમાં કાર્બનની ટકાવારી કેટલી છે?

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે શું થાય છે?
$(i)$ $n$-બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરવામાં આવે.
$(ii)$ બ્રોમોબેન્ઝીનની સૂકા ઈથરની હાજરીમાં $Mg$ સાથે પ્રક્રિયા કરવામાં આવે.
$(iii)$ ક્લોરોબેન્ઝીનનું જળવિભાજન કરવામાં આવે.
$(iv)$ ઇથાઇલ ક્લોરાઇડની જલીય $KOH$ સાથે પ્રક્રિયા કરવામાં આવે.
$(v)$ મિથાઇલ બ્રોમાઇડની સૂકા ઈથરની હાજરીમાં સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે.
$(vi)$ મિથાઇલ ક્લોરાઇડની $KCN$ સાથે પ્રક્રિયા કરવામાં આવે?

કોલમ-$I$ માં આપેલી પ્રક્રિયાઓને કોલમ-$II$ માં તેમના નામ સાથે જોડો:
કોલમ-$I$ (પ્રક્રિયકો) કોલમ-$II$ (નામ)
$A$. $R-X + NaI \xrightarrow{\text{dry acetone}} R-I + NaX$ $i$. ઇલેક્ટ્રોનઅનુરાગી યોગશીલ
$B$. $H_3C-Br + AgF \to H_3C-F + AgBr$ $ii$. ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા
$C$. $H_3C-CH_3 + Cl_2 \xrightarrow{hv} H_3C-CH_2Cl + HCl$ $iii$. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા
$D$. $CH_2=CH_2 + Br_2 \to BrCH_2-CH_2Br$ $iv$. મુક્તમૂલક વિસ્થાપન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo