$n$-બ્યુટાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડના મિશ્રણને સૂકા ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવતા કયું સંયોજન બનતું $\text{નથી}$?

  • A
    બ્યુટેન
  • B
    ઓક્ટેન
  • C
    હેક્ઝેન
  • D
    ઇથેન

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડ $\xrightarrow[\text{Ether}]{Mg}$ ગ્રીગનાર્ડ પ્રક્રિયક $\xrightarrow{H_2O}$ પ્રોપેન,તો આલ્કાઈલ હેલાઈડ કયો હોઈ શકે :-

નીપજ $A$ શું છે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાની અંતિમ નીપજ કઈ છે?

નીચેની યાદીઓને જોડો:
યાદી-$I$યાદી-$II$
$(A)$ બેન્ઝીન$1$. ફોસજીન
$(B)$ ઇથિલિન$2$. સિલ્વર મિરર
$(C)$ એસીટાલ્ડિહાઈડ$3$. મસ્ટર્ડ ગેસ
$(D)$ ક્લોરોફોર્મ$4$. $(4n + 2) \pi$ ઇલેક્ટ્રોન
$5$. કાર્બાઈલામાઈન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo