નીચેના પૈકી સૌથી વધુ સ્થાયી આલ્કીન કયો છે?

  • A
    $R_2C = CR_2$
  • B
    $RCH = CHR$
  • C
    $RCH_2 = CH_2R$
  • D
    $CH_2 = CH_2$

Explore More

Similar Questions

જો $A, B$ અને $C$ એક યાદચ્છિક પ્રયોગની પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ હોય,જેથી $P(B) = \frac{3}{2} P(A)$ અને $P(C) = \frac{1}{2} P(B)$ થાય,તો $P(A \cup C)$ ની કિંમત શોધો.

બે બલ્બ સમાંતરમાં જોડાયેલા છે. બલ્બ $A$ એ બલ્બ $B$ કરતા વધુ પ્રકાશિત છે. જો તેમના અવરોધો અનુક્રમે $R_A$ અને $R_B$ હોય,તો:

રસાયણ $A$ નો ઉપયોગ પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે. $A$ સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને કોસ્ટિક સોડા બનાવે છે. જ્યારે $CO_2$ ને $A$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે દૂધિયું બને છે. તો $A$ નું રાસાયણિક સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

લવિંગનું તેલ શેમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo