કયા સંયોજનમાં દળની દ્રષ્ટિએ હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ સૌથી વધુ છે?

  • A
    $CH_4$
  • B
    $C_2H_4$
  • C
    $C_6H_6$
  • D
    $C_2H_2$

Explore More

Similar Questions

પદાર્થના અણુમાં હાજર રહેલા વિવિધ તત્વોના પરમાણુઓના સાદા ગુણોત્તરને દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે?

કેલ્શિયમ ફોસ્ફેટ $Ca_{3}(PO_{4})_{2}$ માં કેલ્શિયમ,ફોસ્ફરસ અને ઓક્સિજનની દળ ટકાવારી ગણો.

$0.833 \, \text{mol}$ હાઇડ્રોકાર્બનમાં $10 \, \text{g}$ હાઇડ્રોજન છે. જો સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ હોય,તો તેનું અણુસૂત્ર જણાવો.

સંયોજનના અણુમાં હાજર વિવિધ તત્વોના પરમાણુઓની વાસ્તવિક સંખ્યા શેના દ્વારા આપવામાં આવે છે?

એક કાર્બનિક સંયોજનના પૃથ્થકરણમાં $C = 40\%$,$H = 13.33\%$ અને $N = 46.67\%$ જોવા મળે છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo