નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો: $CH_2 = CH_2 \xrightarrow[H_2O, NaOH]{dilute \ KMnO_4} HOCH_2 - CH_2OH$. નીપજમાં પ્રાપ્ત થતા બે ઓક્સિજન પરમાણુઓ માટે કયું વિધાન ખોટું છે?

  • A
    બંને $KMnO_4$ માંથી પ્રાપ્ત થાય છે.
  • B
    બંને $H_2O$ માંથી પ્રાપ્ત થાય છે.
  • C
    બંને $NaOH$ માંથી પ્રાપ્ત થાય છે.
  • D
    એક $KMnO_4$ માંથી અને બીજો $NaOH$ માંથી પ્રાપ્ત થાય છે.

Explore More

Similar Questions

હાઈડ્રોકાર્બનના ઉદ્દીપકીય રિડક્શનમાં કયા ઉદ્દીપકનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

$3$-methyl-$2$-pentene ની $HOCl$ સાથે પ્રક્રિયા થવાથી મુખ્ય નીપજ કઈ બને છે?

આલ્કીનનું બંધારણ અને સમઘટકતા વિશે માહિતી આપો.

$1,3-$બ્યુટાડાયનમાં બ્રોમીન ઉમેરતા શું મળે છે?

જ્યારે $2-$મિથાઈલબ્યુટ$-2-$ઈન ની પ્રક્રિયા હાઈડ્રોજન ક્લોરાઈડ સાથે કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo