$m \, kg$ દળનો કણ $v \, m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઈને સમાન વેગથી પાછો ફરે છે. તો વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય શોધો.

  • A
    $2mv \cos \theta$
  • B
    $2mv \sin \theta$
  • C
    $0$
  • D
    $2mv$

Explore More

Similar Questions

ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલા $2 \,kg$ દળના પદાર્થ પર બળ લગાડવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવેલ બળ-સમય $(F-t)$ આલેખ મુજબ છે. $1 \,s$ પછી પદાર્થની ઝડપ કેટલી હશે ($\,m/s$ માં)?

$m$ દળનો એક કણ $v$ વેગ સાથે દીવાલ પર $60^{\circ}$ ના ખૂણે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. દીવાલની દિશામાં કણના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

બે પદાર્થો $A$ અને $B$ આકૃતિ $(i)$ અને $(ii)$ માં દર્શાવ્યા મુજબ અથડાય છે. કયું વિધાન સાચું છે?

$0.5 \ kg$ દળનો એક દડો $10 \ m \ s^{-1}$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ગતિ કરી એક ઉભી દીવાલ સાથે અથડાય છે અને $v$ ઝડપે પાછો ફેંકાય છે. રેખીય વેગમાનમાં થતો ફેરફાર $8.0 \ kg \ m \ s^{-1}$ માલૂમ પડે છે. $v$ નું મૂલ્ય કેટલું હશે ($m \ s^{-1}$ માં)?

વેગમાન (momentum) સૌથી નજીકથી કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo