જ્યારે એક પદાર્થ પર $(4\hat i + \hat j + 3\hat k) \, N$ બળ લાગે છે,ત્યારે તેનું સ્થાનાંતર $(3\hat i + 2\hat j - 6\hat k) \, m$ થી બદલાઈને $(14\hat i + 13\hat j + 9\hat k) \, m$ થાય છે. તો થયેલ કાર્ય $J$ માં શોધો.

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $250$

Explore More

Similar Questions

$y$-અક્ષ પર ગતિ કરવા માટે મર્યાદિત પદાર્થ પર અચળ બળ $\vec{F} = -\hat{i} + 2\hat{j} + 3\hat{k} \text{ N}$ લાગે છે. આ બળ દ્વારા પદાર્થને $y$-અક્ષ પર $4 \text{ m}$ અંતર સુધી ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય ............... $J$ છે.

$1\text{ kg}$ ના બ્લોક પર બે એકસાથે લાગતા બળો $\vec{F}_1 = (2\hat{i} + 3\hat{j} + 4\hat{k})\text{ N}$ અને $\vec{F}_2 = (3\hat{i} - \hat{j} - 2\hat{k})\text{ N}$ છે. આ બ્લોકને $(3\hat{i} - 4\hat{j})$ દિશામાં $25\text{ m}$ જેટલું અંતર ખસેડવામાં આવે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય . . . . . . $J$ છે.

સીધી રેખામાં ગતિ કરતા કણની ગતિઊર્જા $K$ અંતર $s$ પર $K = as^2$ મુજબ આધાર રાખે છે. કણ પર લાગતું બળ કેટલું હશે?

$30\, N$ ના મૂલ્યનું બળ જે $\hat{i} + \hat{j} + \hat{k}$ ની દિશામાં કાર્યરત છે,તે એક કણને બિંદુ $(2, 4, 1)$ થી $(3, 5, 2)$ સુધી સ્થાનાંતરિત કરે છે. આ સ્થાનાંતર દરમિયાન થયેલ કાર્ય કેટલું હશે?

એક કણ બળ $\vec{F} = 4\hat{i} + \hat{j} + 3\hat{k} \text{ N}$ ની અસર હેઠળ સ્થાન $\vec{r}_1 = 3\hat{i} + 2\hat{j} - 6\hat{k}$ થી સ્થાન $\vec{r}_2 = 14\hat{i} + 13\hat{j} + 9\hat{k}$ સુધી ગતિ કરે છે. તો થયેલું કાર્ય ............ $\text{J}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo