નીચેના પૈકી કયું ઉદાહરણ ભૂંજન (Roasting) નું છે?

  • A
    $2PbS_{(s)} + 3O_{2(g)} \rightarrow 2PbO_{(s)} + 2SO_{2(g)}$
  • B
    $2ZnS_{(s)} + 3O_{2(g)} \rightarrow 2ZnO_{(s)} + 2SO_{2(g)}$
  • C
    $2Cu_2S_{(s)} + 3O_{2(g)} \rightarrow 2Cu_2O_{(s)} + 2SO_{2(g)}$
  • D
    ઉપરના તમામ $(a), (b) \text{ અને } (c)$

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયામાં $SO_2$ મુક્ત થતો નથી તે પસંદ કરો:

$A$ સલ્ફાઈડ અયસ્કને રિડક્શન પહેલાં તેના ઓક્સાઈડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આનું કારણ શું છે?

કોપર પાઇરાઇટ્સના ભૂંજનથી મળતું મિશ્રણ ......... છે.

જ્યારે ગેલેના $(PbS)$ માંથી $Pb$ નું નિષ્કર્ષણ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વ-રિડક્શન અને કાર્બન રિડક્શન બંને માટે સામાન્ય છે?

ધાતુકર્મવિધિમાં કેલ્સિનેશનનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo