એસિડિક ક્ષમતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $RCOOH > ROH > HOH > HC \equiv CH$
  • B
    $RCOOH > HOH > ROH > HC \equiv CH$
  • C
    $RCOOH > HOH > HC \equiv CH > ROH$
  • D
    $RCOOH > HC \equiv CH > HOH > ROH$

Explore More

Similar Questions

$C_2H_{2(g)}$,$C_{(graphite)}$ અને $H_{2(g)}$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-1300$,$-394$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. $C_2H_{2(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ....... $kJ \ mol^{-1}$ છે.

$C$ અને $H$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $92.3 \%$ કાર્બન છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

ગરમ પાણી પ્રથમ $10\,min$ માં $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી અને પછીના $10\,min$ માં $42\,^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

સંયુક્ત લાદીસમ અધિચ્છદ (Compound squamous epithelium) ક્યાં જોવા મળે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક રીંગને ઇલેક્ટ્રોમેગ્નેટના કોરની આસપાસ મૂકવામાં આવી છે. જ્યારે કી $K$ દબાવવામાં આવે છે,ત્યારે રીંગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo