$K_4[Fe(CN)_6]$ માં કેટલા આયનો હાજર હોય છે?

  • A
    $2$
  • B
    $10$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝ લિગેન્ડ તરીકે વર્તવાની અપેક્ષા નથી?

Difficult
View Solution

નીચેના પદોની વ્યાખ્યા આપો:
$1$. લિગેન્ડ્સ (Ligands)
$2$. સવર્ગ આંક (Coordination number)

$SCN$ લીગેન્ડમાં,જો $N$ એ મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે જોડાયેલ હોય,તો લીગેન્ડનું નામ શું થાય?

જ્યારે $[Co(NH_3)_3Cl_3]$ ના એક મોલનું સંપૂર્ણ વિયોજન થાય ત્યારે મુક્ત થતા આયનોના કુલ મોલની સંખ્યા કેટલી હશે?

નીચેના પદો વ્યાખ્યાયિત કરો: હોમોલેપ્ટિક અને હેટરોલેપ્ટિક સંકીર્ણ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo