નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં સંકરણ માટે $4p$ કક્ષકોનો ઉપયોગ થાય છે?

  • A
    $[Cu(NH_3)_2]^+$
  • B
    $[Cu(NH_3)_4]^{2+}$
  • C
    $[Cu(CN)_4]^{3-}$
  • D
    $[Ni(CN)_4]^{2-}$

Explore More

Similar Questions

$[CoF_6]^{3-}$ ને બાહ્યકક્ષકીય સંકીર્ણ શા માટે ગણવામાં આવે છે?

$[CoF_6]^{3-}$ આયન વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. સંકીર્ણ અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
$II$. $Co$ નો સવર્ગ આંક $3$ છે અને ઓક્સિડેશન અવસ્થા $+6$ છે.
$III$. સંકીર્ણ $sp^3d^2$ સંકરણ ધરાવે છે.
$IV$. તે હાઈ સ્પિન સંકીર્ણ છે.

સંકીર્ણ આયન $[Co(C_2O_4)_3]^{3-}$ કયું સંકરણ ધરાવે છે?

Difficult
View Solution

વિભાગ-$I$ માં આપેલ સંકરણના પ્રકારને વિભાગ-$II$ માં આપેલ અણુઓ/આયનો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $dsp^2$ $(A)$ $BrF_5$
$(2)$ $sp^3d^2$ $(B)$ $[Co(NH_3)_6]^{3+}$
$(3)$ $sp^3d$ $(C)$ $[PtCl_4]^{2-}$
$(4)$ $d^2sp^3$ $(D)$ $PCl_5$

$MnO_4^-$ ના નિર્માણ દરમિયાન મધ્યસ્થ ધાતુ દ્વારા $d-$ કક્ષકોના કયા સમૂહનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo