જો કોઇ રેખાના દિક્રખૂણાઓ $2 : 1 : 2$ ના પ્રમાણમાં હોય અને તે $x = y + a = z$ અને $x + a = 2y = 2z$ ને કાપતી હોય,તો છેદબિંદુઓના યામ શોધો.

  • A
    $(3a, 2a, 3a), (a, a, 2a)$
  • B
    $(3a, 2a, 3a), (a, a, a)$
  • C
    $(3a, 3a, 3a), (a, a, a)$
  • D
    $(2a, 3a, 3a), (2a, a, a)$

Explore More

Similar Questions

જો કોઈ $\alpha \in R$ માટે,રેખાઓ $L_1: \frac{x+1}{2}=\frac{y-2}{-1}=\frac{z-1}{1}$ અને $L_2: \frac{x+2}{\alpha}=\frac{y+1}{5-\alpha}=\frac{z+1}{1}$ સમતલીય હોય,તો રેખા $L_2$ કયા બિંદુમાંથી પસાર થાય છે?

બિંદુ $(1, 2, -4)$ નું રેખા $\frac{x-3}{2} = \frac{y-3}{3} = \frac{z+5}{6}$ થી અંતર શોધો.

જો રેખાઓ $\overline{r}_1 = \alpha \hat{i} + 2 \hat{j} + 2 \hat{k} + \lambda(\hat{i} - 2 \hat{j} + 2 \hat{k})$ અને $\overline{r}_2 = -4 \hat{i} - \hat{k} + \mu(3 \hat{i} - 2 \hat{j} - 2 \hat{k})$ વચ્ચેનું લઘુત્તમ અંતર $9$ હોય,જ્યાં $\lambda, \mu \in R$ અને $\alpha > 0$,તો $\alpha$ ની કિંમત શોધો.

બિંદુઓ $(2, 1, -3)$ અને $(-3, 1, 7)$ ને જોડતી રેખા અને $\frac{x - 1}{3} = \frac{y}{4} = \frac{z + 3}{5}$ ને સમાંતર તથા $(-1, 0, 4)$ માંથી પસાર થતી રેખા વચ્ચેનો લઘુકોણ શોધો.

ધારો કે બિંદુ $(1, 1, 1)$ માંથી પસાર થતી રેખા $L$ એ સદિશો $2\hat{i} + 2\hat{j} + \hat{k}$ અને $\hat{i} + 2\hat{j} + 2\hat{k}$ બંનેને લંબ છે. જો $P(a, b, c)$ એ ઉગમબિંદુમાંથી રેખા $L$ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો $34(a + b + c)$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo