જો બિંદુ $(p, q)$ માંથી વર્તુળ $x^{2} + y^{2} = px + qy$ (જ્યાં $pq \neq 0$) પર દોરેલી બે ભિન્ન જીવાઓ $x$-અક્ષ દ્વારા દુભાગે છે,તો:

  • A
    $p^{2} = q^{2}$
  • B
    $p^{2} = 8q^{2}$
  • C
    $p^{2} < 8q^{2}$
  • D
    $p^{2} > 8q^{2}$

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને યોગ્ય રીતે જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$A$. ટેપેટમ $i$. વિકાસ દરમિયાન નાશ પામે છે
$B$. અંતઃસ્તર (Intine) $ii$. પ્રતિરોધક કાર્બનિક પદાર્થ
$C$. વાનસ્પતિક કોષ $iii$. પરાગનલિકા
$D$. સ્પોરોપોલેનિન $iv$. પરાગરજને પોષણ પૂરું પાડે છે

એક નિર્બળ એસિડ $HA$ નો $K_a$ $1.00 \times 10^{-5}$ છે. જો આ એસિડના $0.100 \ mol$ ને એક લિટર પાણીમાં ઓગાળવામાં આવે,તો સંતુલન સમયે વિયોજિત થયેલા એસિડની ટકાવારી આશરે કેટલી હશે?.....$\%$

કોસ્ટીસાઇઝેશન (caustification) પ્રક્રિયાનો ઉપયોગ નીચેનામાંથી શું બનાવવા માટે કરવામાં આવે છે?

નીચેના પૈકી કયો સૌથી પ્રબળ $o-p$ નિર્દેશક સમૂહ છે?

$Na^+$,$Mg^{2+}$,$Al^{3+}$ અને $Si^{4+}$ સમઇલેક્ટ્રોનીક છે. તેમના આયનિક કદનો ક્રમ કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo