જો પરવલયની જીવા $PQ$ ના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો બિંદુ $T$ માં મળે,તો બિંદુઓ $P, T, Q$ થી પરવલયની નાભિના અંતર કઈ શ્રેણીમાં હોય?

  • A
    $A.P.$
  • B
    $G.P.$
  • C
    $H.P.$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$x - 2 = t^2$ અને $y = 2t$ એ કયા પરવલયના પ્રચલ સમીકરણો છે?

પરવલય $y^2 = x$ ની જીવા $PQ$,જ્યાં જીવાનું એક અંત્યબિંદુ $P$ એ $(4, -2)$ બિંદુ પર છે,તે પરવલયની અક્ષને લંબ છે. તો $Q$ આગળના અભિલંબનો ઢાળ શોધો.

જો $mx - y + c = 0$ એ પરવલય $y^2 = 16x$ પરના બિંદુ $P$ આગળનો અભિલંબ હોય અને $P$ નું નાભિ અંતર $40$ એકમ હોય,તો $|c| =$

પરવલયનું સમીકરણ શોધો જેનું શિરોબિંદુ અને નાભિ ઉગમબિંદુથી અનુક્રમે $a$ અને $a'$ અંતરે $x$-અક્ષ પર આવેલા છે.

$y = mx + \alpha$ ને સમાંતર જીવાઓને દુભાવતા $y^2 = 4ax$ પરવલયનો વ્યાસ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo