$25$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસની બે બાજુઓના સમીકરણો $3x - 4y = 0$ અને $4x + 3y = 0$ છે. બાકીની બે બાજુઓના સમીકરણો શોધો:

  • A
    $3x - 4y \pm 25 = 0, 4x + 3y \pm 25 = 0$
  • B
    $3x - 4y \pm 5 = 0, 4x + 3y \pm 5 = 0$
  • C
    $3x - 4y \pm 5 = 0, 4x + 3y \pm 25 = 0$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$3x + y + 4 = 0$,$3x + 4y - 15 = 0$ અને $24x - 7y = 3$ રેખાઓ દ્વારા બનતો ત્રિકોણ એ કેવો ત્રિકોણ છે?

$\triangle ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ ના લંબદ્વિભાજકોના સમીકરણો અનુક્રમે $x-y+5=0$ અને $x+2y=0$ છે. જો $A$ ના યામ $(1,-2)$ હોય,તો રેખા $BC$ નું સમીકરણ શોધો.

જો બિંદુઓ $A(a, 3)$,$B(b, 5)$ અને $C(a, b)$ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર $(1, 1)$ હોય,તો $C$ ના તમામ શક્ય યામોમાંથી,$C$ ના ભિન્ન યામોના નિરપેક્ષ મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

જો રેખા $3x + 4y - 24 = 0$ એ $X$ અને $Y$ અક્ષોને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે,તો ત્રિકોણ $OAB$ નું અંતઃકેન્દ્ર શોધો,જ્યાં $O$ ઉગમબિંદુ છે.

સુરેખા $ax + by + c = 0$ $(a, b, c \neq 0)$ અને યામ અક્ષો દ્વારા ઘેરાયેલા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo